Monday, 12 October 2020

HABIT OF GOING EXTRA MILE

 

HABIT OF GOING EXTRA MILE

It will teach you the meaning of Extra Mile and benefits of developing this Habit of Going Extra Mile
Hindi Certificate Course
1 Modules • 9 Lectures
Total Length : 00:55:50
Anyone above age of 18 years
Created by : Dr. Jitendra Adhia

Buy Now Rs. 1,799


Guniguru.com

ENERGIZER

 

ENERGIZER

Each energizer will bring gradual changes in your life. If these small changes are regular, they will ultimately lead to a massive change in your life.

Hindi Certificate Course

10 Modules • 10 Lectures
Total Length : 19:06:36

Created by : Sneh Desai

Buy now Rs. 4,500

ROCK-SOLID IMMUNITY ACCELERATOR PROGRAM

 

ROCK-SOLID IMMUNITY ACCELERATOR PROGRAM

  Rock-solid Immunity Accelerator : Ultimate System To Achieve Wellness and Live Healthy.
  Hindi Certificate Course
  15 Modules • 16 Lectures
  Total Length : 02:49:10
  
  Everyone Who Wants To Enjoy Healthy and Happy Life.
 
  

Buy now Rs. 4,500

MONEY AND SUCCESS

 

MONEY AND SUCCESS

Money and Success Workshop is 10 step Financial Secret reviled by Sneh Desai.

Hindi Certificate Course

11 Modules • 41 Lectures
Total Length : 09:26:29

What you'll learn

PART-1: RICH MINDSET
PART-2: GOAL SETTING & ACHIEVING
PART-3: MONEY MAGNET
PART-4: MANAGING TIME & PRODUCTIVITY
PART-5: STUCK MONEY
PART-6: NEVER GET BANKRUPT
PART-7: MONEY MANAGEMENT STRATEGY
PART-8: RICH HABITS
PART-9: INVESTING & EARNING WHILE YOU SLEEP
PART-10: FINANCIAL FREEDOM & ULTIMATE HAPPINESS

11+ Years of Age

Description

When my team and I got to work on designing this online course, we knew 3 things

ABOUT THE WORKSHOP

So that's exactly what we did… Together, we created a 10-step financial freedom method that allows you to make as much money as you want, any time you want… No matter where you're coming from right now.




Buy now Rs.13,500

PROVEN SYSTEM FOR EFFORTLESS INTERVIEW SUCCESS

 

PROVEN SYSTEM FOR EFFORTLESS INTERVIEW SUCCESS


Tips, Tricks & Techniques to Ace every Interview
Hindi Certificate Course
5 Modules • 17 Lectures
Total Length : 01:51:44
Created by : Dhruv Gajjar

What you'll learn


Creating Career Objective

Writing Effective Resume's

Format of a Resume

Types of Interview

Preparing for an Interview

Appearing in an Interview

Evaluating your performance

Description


Cracking the Interview to a dream Job is everyone's goal, but is everyone able to achieve this dream? Why not? It is because as times are advancing, the interviewers are also learning new ways to test the candidates. In this course, you will learn everything from writing an effective resume to cracking the interview.

Buy Now Rs.  2,879



Guniguru.com


Friday, 8 August 2014

Monday, 23 April 2012

TAT Solved paper, material


વિભાગ 




૧. એક ગાડી એક હિલ સ્ટેશન ઉપર ૩૦ કી.મી.ની ઝડપે ચઢે છે. અને પરત ૬૦ કી.મી. ની ઝડપે ઉતરે છે તો ગાડી ની સરેરાશ ઝડપ કેટલી ગણાય?
Ans.40 (Rule: Avg speed = 2ab/(a+b) = 2x30x60/(30+60) = 3600/90 = 40)

૨. 'રાષ્ટ્રીય શિષ્યવૃતિ' ની પરીક્ષા ક્યાં ક્યાં ધોરણોના તબક્કામાં લેવામાં આવે છે?
Ans.ધો. 5 અને 8 ની શરૂઆતમાં 

૩. નીચેના પૈકી કયું વિધાન ડો. એ.પી.જે. અબ્દુલ કલામના જીવન સાથે સુસંગત નથી?

૪. શાળાનું પરિણામ સુધારવા
Ans. નબળા વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન આપવાનું કહેશો

૫. બાળકની સાચી સિદ્ધિ જાણી શકાય છે
Ans. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન દ્વારા

૬.એક હરોળ માં પાંચ છોકરી બેઠી છે, માયા રીનાની ડાબી બાજુ છે, દયા રીનાની જમણી બાજુ છે, દયા મીનાની ડાબી બાજુ તથા ઈવા મીનાની જમણી બાજુએ બેઠી છે તો બધાની વચ્ચે કોણ છે?
Ans. મીના

૭. આર.ટી .આઈ. હેઠળ માંગેલ માહિતી થી સંતોષ ના થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય?

૮.નમ્રતા કરતા અમૃતા મોટી છે અને અમૃતા અંજલી કરતા નાની છે તો સૌથી મોટી કોણ હશે?
Ans. અંજલી

૯.R.T.E. અંતર્ગત ધો. ૧ થી ૫ માં ૧૨૨ વિદ્યાર્થીઓ છે તો કેટલા શિક્ષકો મળવા પાત્ર થાય?
Ans. 5

૧૦. આચાર્ય તરીકે હું એવા સહકર્મચારીને પસંદ કરીશ જે
Ans. મહેનત અને નિષ્ઠામાં વધુ વિશ્વાસ રાખતા હોય.

૧૧.. શિક્ષણનીતિ તેમજ નવા પ્રવાહના કાર્ય નું ઘડતર કરવાનું કાર્ય કરેછે.
Ans. શિક્ષણ વિભાગ 

૧૨. R.T.E. અંતર્ગત બાળકને શારીરિક શિક્ષા અને માનસિક કનડગત કઈ કલમ હેઠળ પ્રતિબંધિત છે?
Ans. સેક્શન ૧૭

૧૩. તમિલનાડુ ના કુંબકોનમ ( Kumbakonam) જીલ્લાની ઘટેલી આગની કરુણ ઘટના બાદ નામદાર સુપ્રીમકોર્ટે રીટ પીટીશન સર્વે નંબર : ૪૮૩/૨૦૦૪ માં ૧૩-૦૪-૨૦૦૯ ના રોજ કરેલા આ દેશમાં નીચેના પૈકી શાનો સમાવેશ થાય છે?
     (૧) તમામ હયાત અને ખાનગી શાળાઓ છ મહિનાની અંદર અગ્નિશમન ઉપકરણો લગાડશે.
     (૨) શાળાના બિલ્ડીંગોને આગ લાગે તેવી અને ઝેરી સામગ્રીથી મુક્ત રાખવા, જો સંગ્રહ અનિવાર્ય હોય તો તેનો સંગ્રહ સલામત રીતે કરવો.
     (૩) શાળાના સ્ટાફ અને બીજા અધિકારીઓને અગ્નીશામન સાધનોનો ઉપયોગ કરવાની જરૂરી તાલીમ આપવી.
     (૪) બહુમજલા શાળા ઈમારતમાં એક કરતા વધારે અને પહોળા દાદરની વ્યવસ્થા કરવી.

૧૪. વીરેન્દ્ર મહિનાના પ્રથમ દિવસે ૨૫૦ રૂપિયા કમાય છે બીજા દિવસે ૨૦૦ રૂપિયા ખર્ચ કરે છે ત્રીજા દિવસે ફરી ૨૫૦ રૂપિયા કમાય છે અને ચોથા દિવસે ૨૦૦ રૂપિયા ખર્ચ કરે છે તો તે સતત આ રીતે કરતો રહે તો મહિનાના કેટલામાં દિવસે તેની પાસે રૂપિયા ૫૦૦ હશે?
Ans. 11


૧૫. ચાર સિંહોની રાષ્ટ્રીય મુદ્રા નીચે દેવનાગરી લીપીમાં લખાયેલ સુત્ર "સત્યમેવ જયતે" શામાંથી લેવામાં આવ્યું છે?
Ans. માંડુંક્ય ઉપનિષદ 

૧૬. નિધિ શક્તીકારતા ઉંચી છે પણ બકુલા જેટલી ઉંચી નથી પારુલ હર્ષા કરતા ઉંચી છે પણ શક્તિ જેટલી ઉંચી નથી તો આ બધા માં સૌથી ઊંચું કોણ?
Ans. બકુલા 

૧૭. એક ટોપલીમાં ૫ સફરજન નાખવામાં આવ્યા ..........
Ans. ૧૮


૧૮. એ વિદ્યાર્થી ખરો વિદ્યાર્થી છે કે જે
Ans. સંકલ્પના સિદ્ધિ માટે શિક્ષકને પ્રતિ પ્રશ્નો પૂછે


૧૯. શાળાના કાર્યક્રમ માં વાલીઓ આવતા નથી તમે શું કરશો?
Ans. ગામમાં જઈ વાલીઓ પાંસેથી કારણ જાણશો 

૨૦. RTE અંતર્ગત કોઈપણ વ્યક્તિ શાળાની માન્યતા મેળવ્યા સિવાય શાળા શરુ કરે તો પ્રતિદિન કેટલો દંડ લઇ શકાય?
Ans. 10,000

૨૧. પૃથ્વી પોતાની ધરી ઉપર વિષુવૃત પાંસે કલાકના અંદાજીત કેટલી ગતિ થી પરિભ્રમણ કરે છે?
Ans.1600  કી.મી. 

૨૨. આચાર્ય ના સફળ નેતૃત્વ માટે નીચે પૈકી કયું વિધાન વધુ બંધબેસતું નથી?
Ans. આચાર્ય ની ઉપસ્થિતિ કે અનુપસ્થિતિમાં પણ કર્મચારી યોગ્ય રીતે કાર્ય કરે.

૨૩. C.P. Ed. સંસ્થાના તાલીમાર્થીઓની વાર્ષિક કસોટી કઈ સંસ્થા દ્વારા લેવામાં__________ આવે છે?
Ans. રાજ્ય પરીક્ષા બોર્ડ 

૨૪. આચાર્ય તરીકે તમે ક્યાં શિક્ષકની પીઠ થાબડવાનું પસંદ કરશો?
Ans. જે વિદ્યાર્થીની સમસ્યાને ઓળખી અને તેમને મદદ કરેછે.

૨૫. શિક્ષક તાલીમી સંસ્થાઓનું નિયમન કેન્દ્રની કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે?
Ans. NCERT 

26. સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે?
Ans. અકીક 

૨૭. ભરતનું રાષ્ટ્રીય પંચાંગ ૩, ૫ અને ૭ માં માસ કયો છે?
Ans. જેઠ, શ્રાવણ અને આસો 

૨૮. નીચેનામાંથી ક્યાં વર્ગખંડને પ્રભાવશાળી ગણશો?
Ans. જે વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષકેને પ્રશ્નો પૂછતા હોય.

૨૯. એક શાળાના આચાર્યકક્ષમાં ઉપસ્થિત આચાર્ય શ્રીને મળવા હું ગયો ..............
Ans. 12

૩૦.બાળ કેળવણી ક્ષેત્રમાં 'ઘરશાળા ' દક્ષિણામૂર્તિ ના કેળવણીમાં નુતન વિચાર અને પ્રયોગશીલતા આપનાર નામો આપો
Ans. શ્રી હરભાઈ - શ્રી નાનાભાઈ

૩૧. જાહેર માહિતી અધિકારી માહિતી આપવાનીના પડે છે કારણકે
     (A) માહિતી ૨(છ) મુજબના સ્વરૂપમાં નથી.
     (B) માહીતે ૨(જ) પ્રમાણેની નથી.
     (C) માહિતી ૧૦ વર્ષ પહેલાની છે.
     (D) માહિતી મેળવવા સમય લાગે તેમ છે.
Ans. (B)
.
૩૨. એક શિક્ષક શાળામાં ૧ કલાક મોડા પડે છે. મુખ્ય શિક્ષક તરીકે તમે શું કરશો?
Ans. યોગ્ય કારણ હોવાથી ૧/૨ C.L. નો રીપોર્ટ લઇશ.

૩૩. નીચે આપેલા શબ્દોમાની કયો શબ્દ બનાવી શકાય નહિ?
Ans. TEMPER

34. નીચેનામાંથી ક્યાં મહાનુભાવે દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરેલ નથી.
Ans. શ્રી સુફિયાન શેખ 

૩૫. શાળા સમય દરમ્યાન શાળામાં ના આવી શકતા બાળકો માટેની શિક્ષણ વ્યવસ્થા..........
Ans. વૈકલ્પીક શાળા 


૩૬. ઉચ્ચતર પ્રાથમિક શાળા માં શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર શું છે?
Ans. 1:35 

૩૭. શિક્ષક વર્ગમાં દાખલ થાય છે ત્યારે વિદ્યાર્થીઓ તુરંત ઉભી થઇ નમસ્કાર કરે છે, અહી ક્યાં પ્રકારનું અધ્યયન થાય છે?
Ans. અભિસંધાન દ્વારા અધ્યયન 

૩૮. NCF-2005 માં બાળકના પ્રથમ બે વર્ષના શિક્ષણ ના માધ્યમથી ભાષા તરીકે રાખવા પર ભાર મુક્યો છે તે કઈ ભાષા છે?
Ans. પ્રાદેશિક ભાષા 

૩૯. કઈ કચેરી દ્વારા શિષ્ય વૃતિ ની પરીક્ષાઓ લેવામાં આઅવે છે?
Ans. જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી 

૪૦. હડપ્પીય સંસ્કૃતિના મુખ્ય નગરો પૈકી ક્યાં નગરના અવશેષો હાલ ભારતમાં નથી?
Ans.મોહે- જો -દડો 

૪૧. 'પોકાર' અભિયાન શા માટે શરુ કરવામાં આવ્યું?
Ans. HIV અંગેની ગેરમાન્યતા દુર કરવા માટે 

૪૨. ડો. જીવરાજ મહેતાના જીવન સાથે કઈ બાબત સુસંગત નથી?
Ans. તેમણે ગાંધીનગરમાં ડો. જીવરાજ મહેતા ભવન ની સ્થાપના  કરી 


૪૩. અધ્યયનના કઠીન મુદ્દાઓને સરળ બનાવવા માટે.......
Ans. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ 


૪૪. ગંગા અને બ્રહ્મપુત્રાના સંયુક્ત પ્રવાહ ક્યાં નામે ઓળખાય છે?
Ans. મેઘના પદ્મા ( એ સાચો જવાબ છે) 


૪૫. જો કોઈ 36 ઇંચ લાંબી કપડાની પટ્ટી ધોવાથી સંકોચાઈને 33 ઇંચની થઇ જાય છે તો 48 ઇંચની કપડાની
પટ્ટી ધોવાથી કેટલા ઇંચ લાંબી રહે?
Ans. 44 (48 x 33/36)

૪૬. પ્રાથમિક શાળાના આચાર્ય નીચે પૈકી ક્યાં પ્રકારની રજાઓ મંજુર કરવાના અધિકાર ધરાવે છે?
Ans. પરચુરણ રજા


૪૭. વિદ્યાર્થીઓ ને ઉદાહરણ પરથી સંકલ્પના સિદ્ધિ તરફ લઇ જવું એ નીચેનામાંથી શું કહેવાશે?
Ans. ઉદાહરણ કૌશલ્ય 


૪૮. પ્રાથમિક શાળાઓના અભ્યાસક્રમ અને મૂલ્યાંકન માળખાની રચના અને માર્ગદર્શન કઈ સંસ્થા દ્વારા
કરવામાં આવે છે?
Ans. GCERT

૪૯. ક્રિયાત્મક સંશોધન એ...........
Ans. શિક્ષકની વર્ગખંડની રોજ-બ-રોજની સમસ્યાઓનો ઉકેલ આપે છે


સુચના : નીચે આપેલા વૃત્તાલેખ ( પી ડાયગ્રામ ) નો અભ્યાસ કરો અને પ્રશ્ન  50 થી 52 ના જવાબ લખો.


૫૦. આવાસ અને કપડા માટે થતો કુલ ખર્ચ કેટલો છે?
Ans. 37.5


૫૧. શિક્ષણ અને અન્ય માટે થતો કુલ ખર્ચ કેટલા ટકા છે?
Ans. 25


૫૨. ભોજન પાચલ થતો ખર્ચ નીચેના પૈકી કોની બરાબર થતા ખર્ચની બરાબર છે?
Ans. શિક્ષણ અને આવાસ 

૫૩. બાળકમાં ભય,ક્રોધ અને જાતીયવૃત્તિઓ જેવા આવેગોનું ઉર્ધ્વીકરણ કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ?
Ans. બાળકને કળા,સાહિત્ય કે રમત ગમત તરફ અભિમુખ કરવો જોઈએ 


૫૪. જીલ્લા શિક્ષણ સમિતિઓની પ્રાથમિક શાળાઓના શિક્ષકો/ વિદ્યાસહાયકોની બદલીઓ અંગેનો શિક્ષણ વિભાગ ઠરાવ કઈ તારીખ/વર્ષ નો છે?
Ans. તા. 4-6-2004

૫૫ . ગુજરાતમાં મૂલ્યનિષ્ઠ અને ચારિત્ર્યવાન શિક્ષકો તૈયાર કરવા માટે ઇન્ડિયન ઇન્સ્તીત્યુત ઓફ ટીચર
એજ્યુકેશન (IITE) માં કેટલા સેમીસ્ટરનો અભ્યાસક્રમ છે?
Ans. સેમેસ્ટરનો 

૫૬. આચાર્ય તરીકે તમારી શાળામાં નવા નીમાયેલા શિક્ષક સાથે તમે કેવું વર્તન કરશો?
Ans. માર્ગદર્શક 


૫૭. શાળા વ્યવસ્થાપન સમિતિમાં કુલ કેટલા વાલીઓનું પ્રતિનિધિત્વ રાખવામાં આવ્યું છે?
Ans. 9


૫૮. નીચેના પૈકી કયો સમયગાળો કિશોરાવસ્થા ગણાય?
Ans. 15 થી 19


૫૯. RTI ક્યાં વર્ષથી અમલી બનેલ છે?
Ans. 2005

૬૦. માંનોવિજ્ઞાનિક દ્રષ્ટિ એ અધ્યયન- અધ્યાપન પ્રક્રિયા માં કેન્દ્ર સ્થાને છે.
Ans. અધ્યેતા 


૬૧. પ્રાચીન વિદ્યાપીઠોમાંથી કઈ વિદ્યાપીઠનું સ્થાન હાલના ભારત માં નથી ?
Ans. તક્ષશીલા (હાલ પાકિસ્તાન રાવલપીંડી છે)

૬૨. કમલેશ ભાઈ પોતાના દીકરાને ડોક્ટર જ બનાવવા ઈચ્છે છે તે કઈ બચાવ પ્રયુક્તિ છે?
Ans. પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ 


૬૩. નીચેના ચિત્રો પરથી દ્રાક્ષની કિંમત શોધો.
Ans. 7

૬૪. અભીક્રમિક પદ્ધતિ એટલે
Ans. શિક્ષક નિર્દેશિત પદ્ધતિ 


૬૫. 51 છોકરાની એક લાઈન માં પાર્થ ડાબી તરફ થી 27 માં સ્થાને છે જયારે હર્ષદ જમણી તરફથી 27 માં સ્થાને છે તો બંનેની વચ્ચે લાઈનમાં કેટલા છોકરા હશે?
Ans. 1


૬૬. RTE અંતર્ગત શિક્ષક માટે અઠવાડિયાના ઓછામાં ઓછા કામકાજના કલાક
Ans. 45

૬૭. ઝાંસીની રાણીનું મૂળ નામ મનુબાઈ હતું નાનપણ માં તે ક્યાં લાડકા નામથી ઓળખાતી હતી?
Ans. છબીલી 


૬૮. નિરંતર શિક્ષણ કાર્યક્રમ એ ક્યાં કાર્યક્રમ પછીનો કાર્યક્રમ છે?
Ans. અનુ સાક્ષરતા 

૬૯. ઈ.સ.2012 ના પ્રજાસતાકદિનની ઉજવણીના રાષ્ટ્રીય સમારોહના મુખ્ય અતિથી કોણ હતા?
Ans. શિનોવાત્રા


૭૦. મૂલ્યાંકન ની પ્રક્રિયામાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ હોય છે?
Ans. શિક્ષણ ના હેતુઓ, પરીક્ષા અને ઉપ્ચાત્મક શિક્ષણ 


૭૧. મહેશનો બુદ્ધિઆંક શોધવાની પ્રક્રિયામાં તેની માનસિક વય અને શારીરિક વય સરખી આવે છે તો મહેશનો બુદ્ધિઆંક કેટલો થાય?
Ans. 100

૭૨. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ ( UNEP) ના સદભાવનાના દૂત તરીકે કોને કામ કરેલ?
Ans. સચિન તેડુલકર 


૭૩. ભારતના રાજ્ય બંધારણ ની કલમ નં 45 પ્રમાણે 6 થી14 વર્ષની ઉમરના દેશના તમામ બાળકોને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ આપવાનો લક્ષ્યાંક કઈ રીતે નિયત કરાયો?
Ans. બંધારણ અમલમાં આવે તે પછીના દસ વર્ષના સમયગાળામાં 

૭૪. બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાના અધિકાર અન્વયે ધોરણ1 થી 5 માટે શિક્ષકો માટે શૈક્ષણિક વર્ષમાં કેટલા દિવસો શિક્ષણ કાર્ય માટે રાખવામાં આવેલ છે?
Ans. 200 દિવસ 


૭૫. શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગ સાથે કોનું નામ સંકળાયેલું છે?
Ans. પાવલોય 

વિભાગ ૨


૧. ગુજરાતમાંથી મળી આવેલ સિંધુ ખીણ ની સંસ્કૃતિના સ્થળો અને જીલ્લા આપેલ છે. નીચેના માંથી કયું જોડકું ખોટું છે?
Ans. કુરન-કચ્છ 

૭૭. ગુજરાતમાં નીચેના માંથી ક્યાં વિકલ્પ માં પર્વત/ડુંગર ના સ્થળ ઉત્તર થી દક્ષીણના ક્રમે છે?
Ans. (મારા મત પ્રમાણે આપેલ ચારેચાર વિકલ્પો ખોટા છે)

૭૮. કાટકોણ ત્રિકોણની કાટખૂણો  બનાવતી બે બાજુઓનું માપ 20  સે.મી.  અને15 સે.મી. હોય તો કારણ નું માપ કેટલું થાય?
Ans. 25 cm (AC*AC = AB*AB + BC*BC એટલે AC*AC = 400 + 225 = 625)

૭૯. એક ટાંકી ઉપરના નળ થી ભરતા ૪ કલાક લાગે છે અને તળિયાના નળ થી ખાલી થતા 6 કલાક લાગે છે જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા કલાકમાં ભરાશે?
Ans. 12 (એક કલાકમાં ટાંકી 1/4 ભરાય છે અને 1/6 ખાલી થાય છે. એટલે એક કલાકમાં ટાંકી 1/4-1/6= 1/12 ભરાય છે. એટલે ટાંકી ભરતા 12 કલાક થશે.)

૮૦. The principal invited............................M.B.B.S. doctor for lecture.
Ans. an

૮૧.  1 થી 50 સુધીના અંકોનો સરવાળો
Ans. 1275 

૮૨. બ્લેક હોલ શબ્દ કોની સાથે સંકળાયેલ છે?
Ans. ખગોળશાસ્ત્ર 

૮૩. 5/9, 8/15, 4/7 અને 6/11 એ પૈકી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે?
Ans. 4/7 (0.56, 0.53, 0.57, 0.54)

૮૪. "ગુજરાત વિદ્યાપીઠ" ની સ્થાપના  થઇ
Ans.  1920

૮૫. 'સુધાકર'  શબ્દનો પર્યાય શબ્દ આપો.
Ans. ચંદ્ર 

૮૬. એક બસની ઝડપ 50  કિમી/કલાકની છે. એક ટ્રેન ની ઝડપ 60 કિમી/કલાક ની છે. બસ ડ્રાયવરે 200 કી.મી.નું અંતર કાપ્યું ત્યાર બાદ તેને સુચના મળે છે કે તેને ટ્રેનના સમયેજ 300 કી.મી.નું અંતર પૂર્ણ કરવાનું છે તો બસ ડ્રાઈવરએ  છેલ્લા 100 કી.મી. નું અંતર કાપવા બસની કેટલી ઝડપ રાખવી પડે ?
Ans. 100 કિમી/કલાક (તર્ક: ૩૦૦/૬૦ = ૫ કલાક. ૨૦૦/૫૦ = ૪ કલાક. (૩૦૦-૨૦૦)/(૫-૪) = ૧૦૦) 

૮૭. Geeta was crying............help.
Ans. for

૮૮. નીચેના માંથી ક્યાં વિકલ્પમાં બધાજ શબ્દો સ્ત્રી લિંગ માં છે?
Ans.विजय, आत्मा, आयु, पुस्तक 

૮૯. કયો  સ્પેલિંગ  સાચો છે?
Ans. Success 

૯૦. 2Fe+6Hcl -->  ...............+3H2
Ans. Fe2Cl૩ 
(તર્ક: --> ની નિશાની ને = ની નિશાની ગણો. એટલે બંને બાજુઓને સમાન કરો) 
૯૧.  20 અને 15  ના લ.સા. અ. અને ગુ.સા અ. નો ગુણાકાર કેટલો થાય?
Ans. 300 (તર્ક: બે સંખ્યાના લ.સા.અ. અને ગુ.સા.અ. નો ગુણાકાર એટલે એ બે સંખ્યાનો ગુણાકાર.)

૯૨. યાદી ૧ સાથે યાદી ૨ સરખાવો .


         અ -શીતળા                   ૧.ફુગ
         બ -કોલેરા                     ૨. પ્રજીવો
         ક- મેલેરિયા                   ૩. બેક્ટેરિયા
          ડ- ખરજવું                     ૪. વાઇરસ
Ans. ૩, ૪, ૧, ૨ 

૯૩. નીચેના ક્યાં વિકલ્પમાં હવાના ઘટકો કદ પ્રમાણે ટકાવારીમાં ઉતરતા ક્રમે છે?
Ans. ઓક્સીજન, નાઈટ્રોજન, હિલીયમ

૯૪. The teacher distributed the chocholates........................the students of thje class.
Ans. among 

૯૫. વસંત સંપાદદિન પછીનો શરદ સંપાદદિન કેટલામાં દિવસે આવે છે?
Ans. (A) 186

૯૬. ૮ પ્રપ્તાન્કોની સરસરી ૪૫ છે આ પૈકી એક પ્રાપ્તાંક બાદ કરતા સરસરી ૪૪ મળે છે તો બાદ કરેલ પ્રાપ્તાંક કયો હશે?
Ans. 52 [ (45 x 8) - (44 x 7) ]

૯૭. "હું ગાંધીનગર જાઉં છું" આ વાક્યને સંસ્કૃતમાં કઈ રીતે લખાય?
Ans.

૯૮. 2 + 3x4 - 5 ની કિંમત કેટલી થાય?
Ans. 9 (Rule of BODMAS)

૯૯. બારડોલી સત્યાગ્રહનું સંચાર કેન્દ્ર ક્યાં આશ્રમેથી સરદાર પટેલે કરેલું?
Ans. સ્વરાજ આશ્રમ 

૧૦૦.
Ans:

૧૦૧. મધ્ય રાત્રીના દેશ તરીકે કયો દેશ ઓળખાય છે?
Ans. નોર્વે

૧૦૨. વર્તમાન પત્ર 'વન્દેમાતરમ' ક્યાં નેતાએ શરુ કર્યું?
Ans.  અરવિંદ ઘોષ 

૧૦૩.Oral work  ના પ્રારંભિક તબક્કે કઈ બાબત પર વિશેષ ધ્યાન આપીશું?
Ans. fluency 

૧૦૪. નીચેના માંથી કયું ભૂમીગત પ્રકાંડ નથી?
Ans. ગાજર 

૧૦૫. અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે. ઉષ્મા સંચરણ ની આ રીતને શું કહે છે?
Ans. ઉષ્માવહન

૧૦૬. હથોડી,એરણ ,પેંગડું  શરીરમાં ક્યાં આવેલું છે?
Ans. કાનમાં 

૧૦૭. વર્તમાન અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં નીચેના માંથી કઈ પદ્ધત્તિ ને  અનુસરીએ છીએ ?
Ans.  Communicative approach 

૧૦૮. નીચેનામાંથી કયો પંચશીલનો સિદ્ધાંત નથી?
Ans. બાહ્ય આક્રમણ સમયે એકબીજાને લશ્કરી મદદ કરવી.

૧૦૯. Smita has joined the school...............three years.
Ans.  for

૧૧૦. દરેક ચોરસ ........................
Ans.  A. લંબ ચોરસ છે.
         B.સમબાજુ ચતુષ્કોણ છે.
         C.સમાંતર બાજુ ચતુષ્કોણ છે. 
         D. તમામ 

૧૧૧. The spelling of 40 is......................
Ans.  forty 

૧૧૨. "કવિ શિરોમણી" નું માં કોને મળ્યું છે?
Ans.  પ્રેમાનંદ 

૧૧૩. "कुम्हार" लिंग परिवर्तन कीजिए.
Ans.  कुम्हारिन 

૧૧૪. લંબાઈ માપન એકમને ચઢતા ક્રમમાં ગોઠવતા સાચું કયું છે?
Ans.  મીલીમીટર,સેન્ટીમીટર , ડેસીમીટર,હેક્ટોમીટર 

૧૧૫. અર્ધગોળાનું  ઘનફળ..................થાય.
Ans. ૪/3πr2

૧૧૬. મહાગુજરાત ચળવળનું નેતૃત્વ કોને કર્યું હતું?
Ans. ઇન્દુલાલ યાજ્ઞિક

૧૧૭. મુલાક્શારોની ઓળખ માટે નીચેની પૈકી  કઈ રીત વધુ યોગ્ય છે?
Ans. ફ્લેશકાર્ડ દ્વારા 

૧૧૮." અગિયાર ગણી જવા" રૂઢી પ્રયોગનો  અર્થ જણાવો.
Ans. નાસી જવું. 

૧૧૯. Rhul cuts the vegetables...................the knief.
Ans. with

૧૨૦. 2.468 ને  18 વડે ગુણતા ...........
Ans. 44.424

૧૨૧. કબડ્ડીની રમત માટે એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે?
Ans. 7

૧૨૨.
Ans.

૧૨૩. નીચેનામાંથી કયો સજીવ એકકોષી નથી?
Ans. પેનીસીલીયમ 

૧૨૪. પ્રાચીન ઋષિમુનીઓએ માનવ જાતિના કલ્યાણ અર્થે શાની આચારસંહિતા સુચવી છે?
Ans. યમ-નિયમની 

૧૨૫. બે અરીસા વચ્ચેના ખૂણાનું માપ ૬૦ અંશ હોય તો કેટલા પ્રતિબિંબ મળે?
Ans. 4

૧૨૬. Unless you run fast......................
Ans. You can't catch the bus.

૧૨૭.' આ મુદ્દો મેં વર્ગખંડ માં સમજાવ્યો ત્યારે તમે શું કરતા હતા?' નો સાચો અનુવાદ કયો છે?
Ans. What were you doing when i explained this point in the classroom?

૧૨૮. બુટપોલીશ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે?
Ans. લેમ્પ બ્લેક 

૧૨૯. સાવધાન ની સ્થિતિ માં બંને પગના પંજાની વચ્ચે કેટલા અંશ નો ખૂણે બનાવવામાં આવે છે?
Ans. 45 અંશ

૧૩૦. ભારત સરકારે કેટલાક જંગલોને "અભયારણ્યો" તરીકે જાહેર કાર્ય છે કારણકે.........
A. પશુ પંખી નિર્ભય બનીમુક્ત રીતે હારી ફરી શકે.
B. પશુ પંખીઓનું રક્ષણ થાય
C.પશુ  પંખીઓનું સંવર્ધન થાય
Ans. દર્શાવેલ તમામ. 

૧૩૧. 64 ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો.
Ans. 2 (64નું ઘનમૂળ 4; 4નું વર્ગમૂળ 2)

૧૩૨." પાંચ-દસ રૂપિયા વધારે થાય તો ફિકર નહિ!"- લીટી દોરેલ શબ્દનો સમાસ જણાવો.
Ans. દ્વન્દ્વ         

૧૩૩. કયું રાષ્ટ્ર વ્યાપારી ધોરણે સૌરકુક્કર પેદા કરતુ સૌ પ્રથમ રાષ્ટ્ર બન્યું છે?
Ans. ભારત 

૧૩૪. કયો રોગ વાઇરસ થી થતો નથી?
Ans. તાવ 

૧૩૫. આંતરરાષ્ટ્રીય દીનાંતર રેખા ...................
Ans. વાંકીચુકી છે.

૧૩૬. शब्दकोष के क्रम में सही विकल्प कौन सा है?
Ans. क्रम, कंगाल,कुदाल, कृषि 

૧૩૭. સંધી છોડો.: નાવિક
Ans. ન+આવિક 

૧૩૮. નીચેનામાંથી ક્યાં વિકલ્પમાં બધા તત્વો છે?
Ans. લોખંડ, સોનું, ચાંદી, ઓક્સીજન 

૧૩૯. ૧૨ પેનની વેચાણ કિંમત ૧૫ પેનની મૂળ કિંમત જેટલી જ રાખવામાં આવે, તો આ વેપારમાં કેટલા ટકા નફો થાય?
Ans. ૨૫%

૧૪૦. નીંદણ  દુર કરવા ક્યાં સાધનો વપરાય છે?
          A ખુરપી      B દાતરડું      C કોદાળી
Ans. ઉપરના તમામ 

૧૪૧. ક્ષમતા ક્રમાંક 2.1.2. માં વચ્ચેના નો 1 અંક શું દર્શાવે  છે?
Ans. ધોરણ 


 Read the following passage and answer (142 to 146) questions selecting the most appropriate option.


૧૪૨.  Paul called ................. for everything.(fill in the gap)
Ans. Information please

૧૪૩.  Why was Paul sad?
Ans. His pet canary died.

૧૪૪.  "Became a heap of feathers" means....
Ans. die

૧૪૫. Which word in the passage means 'sadness'?
Ans. sorrow

૧૪૬.  For which of the following Paul called information please?
Ans. to find Philadelphia 

૧૪૭. એક વ્યક્તિ A  બિંદુ થી ચાલતો 7 કી.મી. પૂર્વ દિશામાં જાય છે, ત્યાંથી ઘડિયાળના કાંટાની દિશામાં A થી 7  કી.મી. ના અંતરેથી વર્તુળાકાર માર્ગે પશ્ચિમ દિશામાં B બિંદુએ પહોચે છે અને ત્યાંથી પૂર્વ દિશામાં ફરી A  બિંદુ એ પહોચે છે તો તે વ્યક્તિ કેટલા કિમી ચાલ્યો હશે?
Ans. 36


૧૪૮. પિતા અને પુત્રની હાલની ઉમરનો સરવાળો ૫૦ વર્ષ હોય, પાંચ વર્ષ પછી પિતાની ઉમર પુત્રની ઉમર કરતા ત્રણ ગણી થતી હોય તો પિતાની હાલની ઉમરનો તફાવત કેટલો થાય?
Ans. ૩૦ (પિતાની હાલની ઉમર ૪૦ વર્ષ, પુત્રની ૧૦ વર્ષ) (તર્ક: ધારો કે પિતાની હાલની ઉમર x વરસ છે અને પુત્રની હાલની ઉમર y વર્ષ છે. એટલે x + y = ૫૦. હવે પાંચ વર્ષ પછી પિતાની ઉમર પુત્રની ઉમર કરતા ત્રણ ગણી થાય છે. એટલે (x +૫)/(y+૫) = ૩. એટલે x + ૫ = ૩y + ૧૫. એટલે x - ૩y = ૧૦. આ સમીકરણને પહેલા સમીકરણ માંથી બાદ કરતા... (x + y - x + ૩y) = ૫૦ - ૧૦. એટલે ૪y = ૪૦. એટલે y = ૧૦. એટલે x = ૪૦)

૧૪૯. નીચે પૈકી કયું સર્જન ઝવેરચંદ મેઘાણીનું નથી?
Ans. નિસર્ગ 

૧૫૦. નીચેનામાંથી કઈ વ્યક્તિ નું નામ થીયોસોફીકલ સોસાયટી  સાથે સંકળાયેલ નથી ?
Ans. રમાબાઈ રાનડે